• ટીવી અભિનેત્રીઓ જોવા સંસ્કરી લાગે છે પણ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ મસ્ત અને ગ્લેમરસ છે. ઘણી વાર તમે નાના પડદાની આ અભિનેત્રીઓને સીરીયલોમાં ફક્ત સાડી અથવા સૂટમાં જ જોઇ હશે પરંતુ વાસ્તવિક જીવનમાં આ અભિનેત્રીઓ ખૂબ સ્ટાઇલિશ હોય છે. ભારતીય સીરિયલ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તેથી અભિનેત્રીઓ પણ યોગ્ય કપડાંમાં રહે છે. પરંતુ જો તમે આ અભિનેત્રીઓને રીયલ માં જુઓ તો તે સાવ જુદી દેખાશે. તે રીયલ લાઇફમાં એટલી ગ્લેમરસ છે કે તમે તેને ઓળખી નહીં શકો કે આ તે જ અભિનેત્રીઓ છે જે સલવાર સૂટ અને સાડીમાં બતાવાય છે.અમે નાના પડદાની આવી કેટલીક અભિનેત્રીઓને લાવ્યા છે જે સ્ક્રીન પર ખૂબ જ સરળ લાગે છે પણ વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. ચાલો આપણે જાણીએ કે તેઓ કઈ અભિનેત્રીઓ છે.
  • હિના ખાન

  • અદા ખાન

  • મૌની રોય

  • નિયા શર્મા

  • જેનિફર વિજેટ

  • કૃતિકા કામરા

  • પૂજા બોઝ

  • સોનારિકા ભદોરિયા

  • શમા એલેક્ઝાંડર

  • રુબીના દિલેક